વાંકાનેર શહેર માટે બે અને તાલુકા માટે ત્રણ હેલ્પ લાઇન નંબર
મોરબી જિલ્લામાં સંભવિત વાવાઝોડામો અસરને ધ્યાને રાખીને તંત્ર કામ કરી રહ્યું છે, તેની સાથે હવે ભાજપ દ્વારા પણ લોકોને ઉપયોગી થવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે.
જીલ્લામાં કોઈ પણ સ્થળે લોકો મુશ્કેલીમાં હોય તો તેને મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના દરેક મંડલમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. અને મુશ્કેલ સમયમાં સ્થાનિક નંબરો ઉપર સંપર્ક કરવાથી લોકોને મદદ મળશે.
વાંકાનેર શહેર માટે પરેશભાઈ મઢવી (9427252372), કે.ડી. ઝાલા (6352114706), દીપકભાઈ પટેલ (9328042126),
વાંકાનેર તાલુકા માટે રતિલાલ અણીયારીયા (9909447043), કિશોરસિંહ ઝાલા (8200378829) અને હીરાભાઈ બાંભવા (9979009067) ના નંબર આપવામાં આવેલ છે.
જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી (૯૮૨૫૨ ૨૪૭૦૪), મહામંત્રી જયુભા જાડેજા (૯૮૨૫૨ ૨૫૫૫૫), જેસંગભાઈ હુંબલ (૯૮૭૯૭૮૨૫૩૮), હળવદ શહેર માટે કેતનભાઈ દવે (૯૮૨૫૬૨૭૭૬૨), સંદીપભાઈ પટેલ (૯૯૨૫૬૬૯૯૯૦), રમેશભાઈ કણઝરીયા (૯૯૧૩૬૭૭૪૨૧) હળવદ તાલુકા માટે વાસુદેવભાઈ સીણોજીયા (૯૮૨૫૦૬૭૨૨૫), નરેન્દ્રસિંહ રાણા (૯૮૨૫૯૯૪૩૨૦), સંજયભાઈ પંચાસરા (૯૯૯૮૫૦૭૭૦૪),
માળીયા માટે મણીલાલ સરડવા (9825695708), અરજણભાઇ હુબલ (9510419772), મનીષભાઈ કાંજીયા (9825902824),
મોરબી શહેર માટે લાખાભાઇ જારીયા (9825269944), રિશીપભાઇ કૈલા (9825224509) અને ભાવેશભાઈ કણઝારીયા (8000088880),
મોરબી તાલુકા માટે અરવિંદભાઈ વાંસદડિયા (9099917004), બચુભા રાણા (9925009246), બચુભાઈ ગરચર (9825799109)
ટંકારા તાલુકા માટે હેલ્પલાઇન નંબર કિરીટભાઈ અંદરપા (9825083953), રૂપસિંહ ઝાલા (9925140574), ગણેશભાઈ નમેરા (9377303272).