કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હરસ, મસા, ભગંદરની સારવાર વાંકાનેરમાં ઉપલબ્ધ

વાંકાનેરમાં મળમાર્ગના રોગો જેવા કે હરસ, મસા, ભગંદર, જેવા મળમાર્ગનાં રોગોનું સચોટ નિદાન તથા ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર તથા આધુનિક પધ્ધતિથી ઓપરેશનની સુવિધા મળી રહી છે

હરસ, મસા, ભગંદરની સારવાર વાંકાનેરમાં ઉપલબ્ધ

લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે

ઉપરાંત ચામડીના રોગો જેવા કે ધાધર, ખસ, ખરજવુ, ખીલ, એલર્જી, સોર્યાસીસ તથા હરપીસ જેવા ચામડીના રોગોનું નિદાન તથા સારવાર થઇ રહી છે

જનરલ સારવાર

• તાવ, શરદી, મેલેરીયા, ડેન્ગ્યુ, કમળાની સારવાર.
• પેટમાં દુઃખાવો, કબજીયાત, એસીડીટીની સારવાર.
• રસોળી-ચરબીની ગાંઠ અને પગની કપાસીનું નિદાન તથા ઓપરેશન.
• કાનની બુટના ટાંકા લઇ આપવામાં આવશે.
• આધુનિક રિંગ પદ્ધતિથી સુન્ન્ત (ખતના) કરી આપવામાં આવશે
• કિડનીની પથ્થરી, પથ્થરીનો દુખાવો, પેશાબની પથ્થરીની સારવાર

ઇમરજન્સી સારવાર ર૪ કલાક ઉપલબ્ધ

Content Copying Forbidden !!

error: Content is protected !!