કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર તરીકે હિતેશ આદ્રોજા

મોરબી : મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાને ચાર્જ સુપરત કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગમાં ઓલરાઉન્ડર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ આદ્રોજાને વધારાનો ચાર્જ સોંપવામાં આવતા પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા સહિતના આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 

Content Copying Forbidden !!

error: Content is protected !!