કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બંધારણ દિવસે બંધારણ ઘડવૈયાની પ્રતિમાનું સન્માન

વાંકાનેર: બંધારણ દિવસ હોઇ, સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની કુંભારપરા સ્થિત પ્રતિમાને ફુલહાર કર્યા હતા.

તસ્વીરમાં આ પ્રસંગે ઉપસ્થિત વાંકાનેર શહેર તાલુકાના ભાજપ અગ્રણીઓ દ્રષ્ટિગોચર થાય છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!