કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સોલર પંપમાં મળશે 80% સુધીની સબસીડી

તા. 31 સુધીમાં બાગાયતી ખેડૂતોએ બીલ રજૂ કરવા

મોરબી: ચાલુ નાંણાકીય વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી

ખરીદી કે વાવેતર કરી બીલો સહીતના અન્ય જરૂરી સાધનીક કાગળો સાથે દરખાસ્ત તા. 31/01 સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં 226-227-તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-02822- 241240), મોરબીના સરનામે અચુક રજૂ કરવાના રહેશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!