લોકેશન: વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે મન મંદિર સોસાયટી પ્લોટ નં. ૨૧ (પુષ્કરભાઈ ત્રિવેદી- વિદ્યાભારતી વાળાની બાજુમાં)

ક્ષેત્રફળ: જમીન ૧૦૦ ચો. વાર, ટાઈટલ કલીયર, સીટી સર્વે સાથે
:બાંઘકામ:
નીચે ૨૧X ૪૪ = ૧૦૦ વાર ૩ રૂમ, ઓસરી, રસોડું, બાથરૂમ સંડાસ ફર્સ્ટ ફલોર ઉપર ર૧ X ૨૩ = ૨ રૂમ, ઓસરી, રસોડું, બાથરૂમ સંડાસ

વિશેષ: જમીનમાં ૬ X 3 નો એક ટાંકો, મકાન ઉપર ૪ ટાંકી, ૨ મોટર, લાઈટના ૩ મિટર, ર અડઘાના નગરપાલિકા નળ કનેકશન, ટેક્ષ બીલ ભરપાઈ ૨૦૨૫

કિંમતઃ મકાન જોયા બાદ રૂબરૂ
સંપર્ક: ૮૩૨૦૬ રર૭૫૩- ૯૯૭૯૩ ૮૧૩૮૪

