વાંકાનેર નગર પાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મની ચકાસણી હતી, જેમાં નીચે મુજબના ઉમેદવારોના ફોર્મ ડમી અને અન્ય કારણોસર રદ થયા છે વોર્ડ: એક ના તમામ ઉમેદવાર બિનહરીફ થયા છે, વોર્ડ નંબર સાતના ભાજપના મહિલા ઉમેદવારને બે કરતા વધુ સંતાન હોવાથી રદ થયું છે. કુલ સાત ફોર્મ રદ થયા છે…
(1) વોર્ડ નંબર: બે: મદીના સલીમ પઠાણ
(2) વોર્ડ નંબર:ચાર: શરીફાબેન મહંમદભાઈ રાઠોડ
(3) વોર્ડ નંબર:ચાર: વીણાબેન વિકાસભાઈ સારેસા
(4) વોર્ડ નંબર: છ: કેવલ રાજેશભાઈ સુરેલા
(5) વોર્ડ નંબર: છ: સરોજબેન ભીખુગીરી ગોસ્વામી
(6) વોર્ડ નંબર: સાત: જયશનાબેન અશોકભાઈ રાઠોડ
(7) વોર્ડ નંબર: સાત: રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ
વોર્ડ નંબર: એક
1 રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા
2 રીનાબેન બ્રીજેસભાઈ વરીયા
3 શીતલબેન નવઘણભાઈ કડીવાર
4 સંજયકુમાર છગનભાઈ જોડા
વોર્ડ નંબર: બે
5 નંગાજીભાઈ સવજીભાઈ ભાટી 0
6 રાજેશભાઈ ભુરાભાઈ બદ્રકીયા 0
7 ભાનુબેન ભરતભાઈ સારલા 0
8 જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ 0
9 ભૂમિકા અંકીતભાઈ નંદાસીયા 0
10 પ્રદયુમન ભુપતભાઈ પઢીયાર 0
11 અમરસિંહ છત્રસિંહ ઝાલા 0
12 મધુબેન રાજેશભાઈ ધામેચા 0
13 લક્ષ્મણભાઈ મગનભાઈ માલકીયા 0
વોર્ડ નંબર: ત્રણ
14 અરવિંદભાઈ રામજીભાઈ અંબાલીયા 0
15 ડીમ્પલ હેમાંગ સોલંકી 0
16 ગીતાબેન દીપકભાઈ દોશી 0
17 જીગ્નેશભાઈ મહેશભાઈ નાગરેચા 0
18 ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા 0
19 અનીલ સલીમભાઈ પંજવાણી 0
20 મયૂર સશીકાંત પંડયા 0
21 વિક્રમભાઈ નવિનભાઈ ગેલોચ 0
વોર્ડ નંબર:ચાર
22 કુલસુમ રજાકભાઈ તરીયા 0
23 કીતીકુમાર છબીલદાસ દોશી 0
24 રોશન રસીદભાઈ કુરેશી 0
25 નાનુભાઈ ભગવાનજીભાઈ ઉઘરેજા 0
26 તૌફીકભાઈ ઈસ્માઈલભાઈ અમરેલીયા 0
27 અશરફ અનવરભાઈ ચૌહાણ 0
28 મહમદ રહેમાનભાઈ રાઠોડ 0
29 ઝાલા એકતાબેન હસમુખભાઈ 0
વોર્ડ નંબર: પાંચ
30 રમેશ મણીલાલ ધામેચા 0
31 હર્ષિત દિનેશકુમાર સોમાણી 0
32 સોનલ જીજ્ઞેશ શાહ 0
33 દિનેશભાઈ અશોકભાઈ સોલંકી 0
34 માધવીબેન દિપકભાઈ દવે 0વોર્ડ નંબર: છ
35 બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા 0
36 દક્ષાબેન હિતેશભાઈ રાઠોડ 0
37 શન્ની ભરતભાઈ સુરેલા 0
38 અંજનાબેન નીલેશભાઈ ગોસ્વામી 0
39 મયુર રમેશભાઈ જાદવ 0
40 જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ 0
વોર્ડ નંબર: સાત
41 દેવાભાઈ રેવાભાઈ ગમારા 0
42 રમેશભાઈ વસરામભાઈ વોરા 0
43 સુનીતા વિજય મદ્રેસાણીયા 0
44 તેજાભાઈ રત્નાભાઈ ગમારા 0
45 વાલજીભાઈ દલાભાઈ સુમેસરા 0
46 જલ્પા ભરતભાઈ સુરેલા 0
કેસરી=ભાજપ, લીલો= કોંગ્રેસ, બ્લુ= બસપા, કાળો= અપક્ષ
આવતી કાલ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે…