કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

બાગાયતી ખેતી માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું

સબસીડીનો લાભ લેવા માટે અરજી કરી શકાશે

મોરબી : ગુજરાત સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૩-૨૪ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય, અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ), આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, વગેરે નવી બાગાયતી યોજનાઓમાં લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

બાગાયતદારોને ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂ.નં. ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!