કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખેતીવાડીની સહાય માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું

વાંકાનેર: ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર,એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર – સનેડો માટે આઇ ખેડુત પોર્ટલ દિન-૭ માટે તારીખ ૨૧/૦૯/૨૦૨૪ થી ૨૭/૦૯/૨૦૨૪ દરમ્યાન સવારે ૧૦:૩૦ કલાકથી ઓનલાઈન અરજીઓ મેળવવા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા સૌ ખેડૂતમિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની હિંમાશુ ઉસદડીયાની યાદીમાં જણાવાયું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!