કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

પોર્ટલ 19 જુલાઇ સુધી ખુલ્લુ રહેશે

પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય

બાગાયતદારોને વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ 2.0 (http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.

જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 226-227, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના ખાતે રજૂ કરવાના રહેશે.ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

સરકારના બાગાયત ખાતાની વર્ષ 2025-26 માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય કાર્યક્રમ સહિતની યોજનાઓમાં લાભ લેવા ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા તા. 19/07/2025 સુધી આઇ-ખેડૂત પોર્ટલ 2.0 (http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!