કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમરાપરના ઇબ્રાહિમભાઈને બીમારીમાં મદદની જરૂર

ટંકારા તાલુકાના અમરાપર ગામના રહેવાસી શેરશીયા ઇબ્રાહીમભાઇ મામદભાઈને ફેફસાંની બીમારી હોય જેઓ લોકલ ટંકારા મોરબીમાં આશરે ₹50,000 ખર્ચ્યા ત્યાર બાદ તેઓને છેલ્લા આઠેક દિવસ રાજકોટ સમ્યક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જેનું ખર્ચ 1,50,000 + થયેલ થોડું સારું થતાં ઘરે આવી ગયેલ ત્યારબાદ ઈદના બે દિવસ પહેલાંથી સારથી હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં ₹ 2,50,000 થી વધુ ખર્ચ થયેલ, તબિયત સુધારો ન થતા ત્યાંથી રજા લઈ ને તા 18/04/24 ના ગિરિરાજ હોસ્પિટલમાં હાલ આઇસીયુ માં છે.

હાલ દરરોજનું ખર્ચ ₹ 50-60 હજાર આસપાસ નું છે. (તા.17/08 સુધીનો કુલ ખર્ચ 4,50,000) ત્યાં ડોકટર દ્વારા કહેવામાં આવ્યું છે કે 72 કલાક બાદ ચોક્કસ કહી શકાય પરંતુ 7-8 દિવસ રાખવા પડશે એવું ગણીને ચાલો. હાલ તેઓને નાણાંકીય જરૂરીયાત હોય માટે મદદ કરવા અપીલ કરેલ છે.

તેઓને ઓનલાઈન ₹ 2,11,000 + રોકળ (ઓફ્લાઈન) ₹ 1,80,000 મળીને 3 લાખ 91 હજાર આસપાસ મદદ મળેલ હજુ વધુ ખર્ચ હોય ઈમદાદ, જકાત, ઉષ્ર આપી શક્ય બને એટલી વધુમાં વધુ મદદ કરવા નમ્ર અપીલ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે 6352172381 પર સંપર્ક કરવો.

બેંકની માહિતી:

Sherashiya Shehjad Ibrahim
Ac No. 41631960242
IFSC: SBIN0060291
(SBI Tithva Branch)

UPI / ગુગલ પે 9737842047

Content Copying Forbidden !!

error: Content is protected !!