કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વસુંધરા ગામે ગેરકાયદે બેલાની ખાણ ઝડપાઇ

11 લાખની ખનીજ ચોરી મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ, ચકરડી અને ઇલેક્ટ્રિક મોટર જપ્ત

મોરબી જિલ્લામાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે બેલાની ગેરકાયદે ખાણમાં લાઇમ સ્ટોનની રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપર વાઇઝર મિતેશભાઈ રામભાઈ ગોજીયાએ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોન ખનિજની 2188.2 મેટ્રિક ટન ખનીજ ચોરી બદલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ 11,02,763ની ખનીજ ચોરી અંગેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી પાંચ ઇલેક્ટ્રિક મોટર તેમજ પથ્થર કાપવાની છ ચકરડીઓ કબ્જે લઈ ગુજરાત મિનરલ્સ એકટ અન્વયે ફરિયાદ નોંધાવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!