ચૌધરી પરિવાર
નીચે ચૌધરી પરિવારના ગામોના નામ, કુલ પુરુષ વસ્તી, કુલ સ્ત્રી વસ્તી, બંને જાતી મળીને વસ્તી અને કુલ ઘરની સંખ્યા આપેલ છે. આમાં વાંકાનેર, મોરબી અને રાજકોટ વસતા ચૌધરી પરિવારને પણ આવરી લેવામાં આવેલ છે. ઘરની સંખ્યા ધ્યાને લઈને ઉતરતા ક્રમમાં ગામોના નામો લખેલ છે. ચૌધરી પરિવારના વર્ષ 2014 માં કુલ ઘર 290 અને વસ્તી 1655 હતી, જેમાં પુરુષો 874 અને સ્ત્રીઓ 781 છે. યાદ રહે આ આંકડા વર્ષ 2014 ના એટલે કે આજથી નવ વર્ષ પહેલાના છે અને આંકડા ચૌધરી પરિવારે કરેલા સર્વેમાંથી લેવામાં આવેલ છે:






વિનંતી: આપની પાસે ચૌધરી કુટુંબ, ચૌધરી પરિવારના સ્થળાન્તર, ચૌધરી પરિવારમાં બનેલી કોઈ ઘટના વિષે જો કોઈ વિશેષ ઐતિહાસિક માહિતી હોય તો અમને મોકલશો. નઝરૂદીન બાદી (78743 40402)
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
