કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નવાપરામાં પરિણીતાને સાસરિયાંઓએ માર માર્યો

નવાપરામાં પરિણીતાને સાસરિયાંઓએ માર માર્યો

પંચાસિયાના ૨૦ વર્ષના યુવાને દવા પીઘી

વાંકાનેર: અહીં નવાપરામાં વાસુકી મંદિર પાસે રહેતા પરિણીતાને સાસરિયાંઓએ ઢીકાપાટુનો માર મારતા મોરબી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, બીજા બનાવમાં પંચાસિયાના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને પણ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઇ ગયા હતા…

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી

એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

સહયોગ ક્રેડિટ કો.ઓ. સોસાયટી (વાંકાનેર) તરફથી

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નવાપરામાં વાસુકી મંદિર પાસે રહેતા નિશાબેન બેચરભાઈ દેત્રોજા (20) નામની મહિલાને તેના પતિ, સાસુ, સસરા, નણંદે ઢીકાપાટુનો માર મારેલ હોય ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે, બનાવનું કારણ પોલીસ તપાસમાં હવે ખુલશે..સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી

પંચાસિયાના યુવાને દવા પીઘી
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વિજુભાઈ જેરામભાઈ કુંઢીયા (ઉ.20) નામનો યુવાને કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે ત્યાં દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે, દવા પીવા પાછળનું કારણ પોલીસ તપાસમાં ખુલશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!