વાંકાનેર તાલુકાના જામસર ગામે ઝઘડો થયાના સમાચાર છે.




મળતી માહિતી મુજબ જામસરમાં ભવાનભાઈ વાસુભાઈ સેઢાલીયા (ઉ. ૩૫) નામના યુવાનને ગુણાભાઈએ ઝઘડો કરીને માર માર્યો હતો, જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ગૃપમાં કઈ રીતે જોડાશો?

