વાંકાનેર તાલુકાના સમથેરવા ગામના રહેવાસી એક આઘેડને નડેલ અકસ્માતમાં ઇજા થઇ છે
જાણવા મળ્યા મુજબ સમથેરવાના રાજુભાઈ આલાભાઇ ગોગીયા (50) નામના આધેડ મોરબી તાલુકાના ખરેડા ગામ પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતના
બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈ ગયા હતા ત્યારે તેને સારવાર આપીને આ બનાવની
મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે