વાંકાનેર: હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર કારખાનામાં રહીને મજૂરી કામ કરતા એક શખ્સને મારામારીમાં ઇજા થઇ છે…
જાણવા મળ્યા મુજબ હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર કારખાનામાં રહીને મજૂરી કામ કરતા હનીફભાઈ સલેમાનભાઈ સુમરા (ઉમર 50) ને યુનિટમાં મારામારીમાં પાઈપ વડે માર મારવામાં આવતા વાંકાનેર બાદ મોરબી સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. વધુ વિગત અત્રે ઉપલબ્ધ નથી…