પાંચદ્વારકામાં માર માર્યો: ટોળમાં મારામારીમાં ઇજા
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાડી વિસ્તારમાં રાકેશ મનજી બાંભણિયા (22) નામના યુવાનને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
મારામારીમાં ઈજા
ટંકારાના ટોળ ગામે રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ ચાવડા નામના 30 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો.