કેરાળામાં ચાર જુગાર રમતા પકડાયા
વાંકાનેર: નજીક આવેલ સોમાણી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા કોમલબેન લક્ષ્મણભાઈ (ઉ.વ.24) એ કોઇ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે….
કેરાળામાં ચાર જુગાર રમતા પકડાયા
વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર નજીકના કેરાળા ગામે પંચાયતના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા શાહરૂખ મજીદખાન પઠાણ (31), ગુલામ રસુલભાઈ માથકીયા (40), મામદ ઉસ્માનભાઈ મેસાણીયા (37) અને લિયાકત યુનુસભાઇ માથકીયા (28) રહે. બધા કેરાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…