વાંકાનેર હાઇવે ઉપર આવેલા રાતાવિરડા ગામ પાસેના એક કારખાનામાં મહિલાએ ફિનાઈલ પી લીધું હતું.



વાંકાનેર હાઇવે ઉપર આવેલા રાતાવિરડા ગામ પાસેના રોમેક્સ સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પ્રભાતસિંગ બાપીસિંગ નામના 35 વર્ષીય મહિલા યુનિટમાં આવેલ તેમના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેમને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા અને રાઈટર સંજયભાઈ આહિરે તપાસ કરતાં પરિણીતા ભૂલથી ફિનાઈલ પી ગઇ હોવાનું ખુલ્યું હતું.!