કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વિસીપરામાં ભાઈએ ભાઈને ધોકાવી નાખ્યો

પિતાથી અલગ રહેતો ભાઈ પિતાને ઘેર આવતા ઝઘડામાં ઢાંકણી ભાંગી નાખી

વાંકાનેરના વિસીપરામાં પિતાથી અલગ રહેતો ભાઈ પિતાના ઘેર આવતા બે સગાભાઇ અને બે પિતરાઈ ભાઈઓએ મળી ભાઈને ધોકા વડે માર મારી પગની ઢાંકણી ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વિસીપરામાં પુજારા કારખાના પાસે રહેતા અજયભાઇ જગદીશભાઇ સુરેલા પોતાના પિતાને ઘેર જતા તેના ભાઈઓને સારું નહીં લગતા મનીષભાઇ જગદીશભાઇ સુરેલા, સાગર જગદીશભાઇ સુરેલા તેમજ પિતરાઈ ભાઈ રાહુલભાઇ રમેશભાઇ સુરેલા અને રજનીભાઇ રમેશભાઇ સુરેલાએ અજયભાઈને ધોકા વડે માર મારી પગની ઢાંકણીમાં ફ્રેક્ચર કરી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચારેય આરોપી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!