વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા એક શખ્સે આપઘાત કરી લીધો છે
આ બનવા અંગે મળેલ જાણકારી મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વાણંદ વસંતભાઈ વિરજીભાઈ ક્લોલા ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.