કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

પંચાસર, હસનપર બ્રિજ, ઝાંઝર સિનેમા, ધરમનગર, આસ્થા ગ્રીન, શિવપાર્ક, હરિપાર્ક, પંચાસર ચોકડીથી નવાપરા રોડ

તારીખ:- 19.11.25 ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યા થી ૩:૦૦ વાગ્યા સુધી GETCO ના મેન્ટેનન્સ કામ માટે શ્રીજી ફીડરમાં વીજ સપ્લાય બંધ રહેશે. જેમાં

વાંકાનેરના ચંદ્રપુરમાં શરૂ થઈ ગયું છે સુપર વોશ

વાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

100% ગેલેક્સી કમ્પોસ્ટ મરઘાં ખાતર

પંચાસર સબ સ્ટેશનની બાજુનો વિસ્તાર, હસનપર બ્રિજની આજુબાજુમાં આવેલ ઔધ્યોગિક વિસ્તાર, ઝાંઝર સિનેમાની આજુ બાજુમાં, આસ્થા ગ્રીન, શિવપાર્ક, હરિપાર્ક અને તેની આજુબાજુમાં, મિટ્ટીકુલની આજુબાજુમાં, પંચાસર ચોકડીથી નવાપરા રોડ પર નો વિસ્તાર, ધરમ નગર અને તેની આજુબાજુમાંના વિસ્તારમાં પાવર બંધ રહેશે એવું એક પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!