વાંકાનેરમાં દા’વતે ઇસ્લામી ઇન્ડિયાની સૌથી પહેલી ઇંગ્લિશ મિડિયમ સ્કુલ શરૂ થવા જઇ રહી છે. નવા સંકુલનાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ આજે રવિવારે રાત્રે 9:30 કલાકે રાખેલ છે…
આ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપવા તમામ સાદાતે કિરામ, ઓલમાએ કિરામ, શિક્ષકવિદો, આગેવાનો, રાજકીય નેતા, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થા તથા તમામ લોકોને દા’વતે ઇસ્લામી વાંકાનેર તરફથી સ્નેહપૂર્ણ આમંત્રણ આપવામાં આવેલ છે.
–: ઉદ્ઘાટન સમારંભ :-
તારીખ : ૪ મે, ૨૦૨પ, રવિવાર
સમય : રાત્રે ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી.
સ્થળઃ ફૈઝ સ્કુલ કેમ્પસ, નેશનલ હાઇવે, લાલપર, વાંકાનેર.
નોંધ : ઇશાની નમાજની જમાઅતનો સમય ૮:૫૦ વાગ્યાનો રહેશે.