ડો. સોહૈલ બાદી અને ડો. અંજુમ બાદીની આ હોસ્પિટલમાં મળશે…ઓછા ખર્ચે ઉત્તમ સારવાર
ડો. સોહૈલ બાદી મણકાના સર્જન છે. અહીં નિચે મુજબની સમસ્યાનો ઉપચાર થઇ શકશે
મણકાની ગાદી ખસી જવી, હાથ-પગમાં ખાલી ચડી જવી, સાઇટિકા, નસ દબાઈ જવી, ઉંમરને લીધે થતો મણકાનો ઘસારો, મણકાનો ટીબી, અને મણકામાં ગંભીર ઇજા
અંજુમ બાદી એમ.ડી. (મેડિસિન) છે, જે નિચે મુજબની સમસ્યાની સારવાર આપશે
હાર્ટ એટેક, બી પી, પક્ષઘાત, લીવર કીડનીના રોગો, ફેફસાના રોગો જેવા કે ટી બી, શ્વાસ ન્યુમોનિયા, તાવ, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ તેમ જ કોરોના, ઝેરી દવા પીધેલાની સારવાર, આંચકી, તાણ, ખેંચની સારવાર, પેટ તથા આંતરડાના રોગોની સારવાર, સાંધાનો વા તેમજ દરેક પ્રકારના વા ની સારવાર

સરનામું:
ટાઈમ સ્કેવર II, 4થો માળ , એક્સીસ બેન્કની ઉપર, અયોધ્યા ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ એપોઇન્ટમેન્ટ માટે:
94089 39898
95178 78787