કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વરડુસરમાં શાળાના નવા બિલ્ડીંગ લોકાર્પણનું ઉદઘાટન

શાળામાં રંગોત્સવ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: પી એમ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં રંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ શ્રી તાલુકા ભાજપ શ્રી પરેશભાઈ મઢિયા અને શ્રી મયુરસિંહ પરમાર બી.આર.સી. કો. ઓર્ડીનેટર, શ્રી નરેન્દ્રસિંહ ચૌહાણ સી.આર.સી. કો ઓર્ડીનેટર જામસર,

શ્રી વિનોદભાઈ સોલંકી જામસર તા.શા. નાં આચાર્ય, સમસ્ત સી.આર.સી.ના આચાર્યમિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર ડી.એલ.એસ.એસ.ના 11 વિદ્યાર્થીઓનું સન્માન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર 9 વિદ્યાર્થીઓનું સન્માન તેમજ દાતાશ્રી અને ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
સમસ્ત સી.આર.સી.ના આચાર્યમિત્રો સમસ્ત ગ્રામજનો ના સહકારથી તેમજ એસએમસીના સભ્યોના સહકારથી સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી રેખાબેન ભરાડીયા તેમજ ભૂતપૂર્વ આચાર્ય પંકજભાઈ ધામેચા અને સર્વે સ્ટાફ પરિવારના સહકારથી સફળતાપૂર્વક ઉજવવામાં આવેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!