12 વર્ષના અનુભવી સ્ત્રીરોગ તથા બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરની સેવા હવે આપણા વાંકાનેર શહેરમાં
વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે કાર્યરત સેવામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં હવેથી ફુલ-ડે 12 વર્ષના અનુભવી સ્ત્રી રોગ તથા બાળ રોગ નિષ્ણાંત મહિલા ડોકટર ડો. કેલીન હુદ્દાની સેવાનો આજથી પ્રારંભ થયો છે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે…
સ્ત્રી રોગ વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• દરેક પ્રકારના સ્ત્રી રોગોની તપાસ તથા સારવાર……
• માસિકના દિવસોમાં પેટમાં દુઃખાવો થવો…
• પેશાબમાં બળતરા થવી…
• અનિયમિત માસિક તથા સફેદ પાણી ની સારવાર…
• માસિક દરમિયાન વધારે પડતું લોહી વહેવું…
• પ્રેગ્નન્સીની તપાસ…
• સાંધા અને કમરના દુઃખાવાની સારવાર…
• ઘા માં પાક થવો, રસોડી, કપાસીની સારવાર…
બાળ રોગ વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• દરેક પ્રકારના બાળ રોગોની તપાસ તથા સારવાર……
• તાવ, શરદી, ઉધરસ, ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ વગેરેની સારવાર…
• નાસ આપવાની સુવિધા / દાખલ થવાની સુવિધા….
• 27 × 7 ઇમરજન્સી સારવાર…