વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ પાસે બાઈક સ્લીપ થતા ચાલકને ઇજા થઇ છે…
વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના કારણે મૂળી તાલુકાના દાણાવાડી ગામના રહેવાસી ચિરાગભાઈ મનસુખભાઈ નાકિયાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરાઇ છે…