કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાણેકપર દૂધ મંડળીના ગ્રાહકને વીમાની રકમ ચુકવાઈ

વાંકાનેર: શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્રારા દૂધ ભરતા ગ્રાહક જેમનો કોડ નંબર ૧૬૬ મુધવા કાનાભાઈ ખેતાભાઈના પશુઓનું શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા વીમા પ્રીમિયમ ભરેલ હતું. મુધવા કાનાભાઈ ખેતાભાઈની ગાયનું મુત્યુ થતાં

સરકારી વીમા યોજનામાં પોસ્ટમોર્ટમ કરાવીને ૧૫ દિવસમાં જ વીમો કલેમ્પ કરીને શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા મુધવા કાનાભાઈ ખેતાભાઈને રૂપિયા ૪૦૦૦૦ (ચાલીશ હજાર) વળતર પેટે ચુકવવામાં આવેલ છે. આવો શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપવા રાણેકપર દૂધ મંડળી અને તેની કમિટી તથા કર્મચારી દ્રારા મહેનત રંગ લાવી રહી છે, એવી એક યાદીમાં જણાવાયું છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!