કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

૧૩ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીના આદેશ

૧૩ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીના આદેશ

વાય. એસ. સિંધવ વાંકાનેર મુકાયા

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જીલ્લાના ૧૩ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે

જેમાં લીવ રીઝર્વમાં રહેલા વાય બી જાડેજાની સીટી એ ડીવીઝન, એન એસ ઘેટિયાની મોરબી તાલુકા પોલીસ, જે ડી સરવૈયાની સીટી બી ડીવીઝન, જે ડી ઝાલાની ટંકારા પોલીસ, એસ પી જાડેજાની એલ.આઈ.બી. મોરબી, જે એસ ગામીતની લીવ રીઝર્વ (ahtu), વાય એસ સિંધવની વાંકાનેર સીટી પોલીસ,

ડી વી ખરાડીની ટ્રાફિક શાખા, મોરબી, આર સી ગોહિલની એસઓજી મોરબી, તેમજ ટ્રાફિક શાખા મોરબીમાં ફરજ બજાવતા એચ વી ઘેલાની મહિલા પોલીસ સ્ટેશ, મોરબી તાલુકાના એસ કે ચારેલની સાયબર ક્રાઈમ પોલીસ, લીવ રીઝર્વ મોરબી (AHTU) માં ફરજ બજાવતા એમ બી મિસ્ત્રીની I.U.C.A.W મોરબી અને મોરબી એ ડીવીઝનમાં ફરજ બજાવતા આર એસ પટેલની લીવ રીઝર્વ મોરબી ખાતે બદલીના આદેશ આપવામાં આવ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!