કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાડીએ વીજપોલ કે તાર તૂટી ગયો છે?

વાડીએ વીજપોલ કે તાર તૂટી ગયો છે?

પાક ન હોય તો પણ વાડીએ એક આંટો મારી આવજો

વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં ભારે પવનના કારણે જો તમારી વાડીમાં કોઈ વીજપોલ તૂટી ગયો હોય

ખુશ્બુ પોલ્ટ્રી ફીડ (સિંધાવદર) તરફથી

તકદીર પોલ્ટ્રી ફીડ (કોઠી) તરફથી

ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી

એકતા ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

ગેલેક્ષી ક્રેડિટ સોસાયટી (વાંકાનેર) તરફથી

સહયોગ ક્રેડિટ કો.ઓ. સોસાયટી (વાંકાનેર) તરફથી

સાજીદભાઈ મેસાણીયા (વાંકાનેર) તરફથી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફથી

અથવા તાર તૂટી ગયો હોય તેની જાણકારી માટે દરેક ગ્રાહક એક ચક્કર વાડીએ મારી આવે, જો પાક ન હોય તો પણ વાડીએ આંટો મારી આવે અને પીજીવીસીએલ ખાતામાં આ બાબતની જાણ કરે, જેથી લોકેશન મળે અને રીપેરીંગની કામગીરી ચાલુ કરી શકાય…

Content Copying Forbidden !!

error: Content is protected !!