કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો

ભોગ બનનારને શોધી કાઢવામાં આવી

દોઢ વર્ષ પહેલા થયેલ ગુન્હા માટે પોલીસ કોલકત્તા પહોંચી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગયેલ ઇસમ દોઢ વર્ષથી પોલીસ પકડથી દુર હોય જે ઈસમને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીની ટીમે કોલકત્તા ખાતેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી અપહરણ થયેલ અને ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી

ઉમાશંકર ગૌરાંગશંકર ભૂણીયા હાલ કોલકત્તા હોવાની બાતમીને પગલે AHTU ટીમ દ્વારા કોલકત્તા ખાતે તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીને ઝડપી લઈને તેમજ ભોગ બનનારને શોધી કાઢવામાં આવી છે વાંકાનેર તાલુકા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને સોપવામાં આવ્યા છે

જે કામગીરીમાં AHTU મોરબી ટીમના એન એ વસાવા, નંદલાલ વરમોરા, ભરતસિંહ ડાભી, ફૂલીબેન ઠાકોર અને બકુલભાઈ કાસુન્દ્રા સહિતની ટીમ જોડાયેલ હતી

ગૃપમાં કઈ રીતે જોડાશો?

આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?

 

Content Copying Forbidden !!

error: Content is protected !!