કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જય ગણેશ

વાંકાનેરના સરધારકા અને પલાસડીમાં આવકાર

વાંકાનેર પંથકમા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે તારીખ 5-12-2023 ના રોજ સવારે 10 વાગ્યે પ્રવેશ કરતાની સાથે જ સમગ્ર ગામજનોએ આવકાર સાથે રથનું સ્વાગત કર્યું હતું.


ત્યારબાદ સાંજે 4 વાગ્યે વાંકાનેરના પલાસડી ગામ ખાતે ધામધૂમે ડીજેના તાલ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પ્રવેશ થતાની સાથે ગ્રામજનોએ આવકાર સાથે સ્વાગત કર્યું હતું જેમાં રાજ્ય સરકાર- કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને માર્ગદર્શન આપી ડિજિટલ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ કરવાના પ્રયાસો અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના સફળ બનાવવા માટે હરીસિંહ ઝાલા ઉર્ફે હરુભા ઝાલા હાજરી આપી હતી.

 

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!