જન્માષ્ટમીની રજા બાબતે માહિતી આપતા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તા.04 સપ્ટેમ્બરથી 09 સપ્ટેમ્બર સુધી વાંકાનેર યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે,
જે સમય દરમિયાન યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેથી આ સમય દરમિયાન ખેડૂતોએ યાર્ડમાં પોતાનો માલ લાવવાનો રહેશે નહીં.
આ સાથે જ રજાઓ બાદ તા. 10 સપ્ટેમ્બર, રવિવારથી યાર્ડમાં ખેડૂતોની ખેત જણસીની ઉતરાઈ શરૂ કરવામાં આવશે, જે બાદ તા. 11 સપ્ટેમ્બર, સોમવારથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે…..
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ