નડિયાદથી મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ તકરીર ફરમાવશે
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તા: 11-11-2023 શનિવારના ઇશાની નમાઝ બાદ બચ્ચાઓની હોસ્લા અફજાઈ માટે એક ધાર્મિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે,
જેમાં મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ (નડિયાદ), આલીમે નબીલ હઝરત અલ્લામા મૌલાના મુખલીસ ઓ હમદર્દ શાહિદ રઝા (કોઠી), હઝરત હાફિઝ મૌલાના બદ્રે અશરફ અશરફી ખતીબે ઇમામ જુમ્મા મસ્જીદ (પંચાસિયા), હઝરત હાફીઝો કારી અફઝલ અલી કાદરી મદ્રસ એ પીર હશન કબીરુદીન (પંચાસીયા), હઝરત મૌલાના ગુલામ યાસીન ચિશ્તી (રાણેકપર), હઝરત હાફીઝો કારી સૈયદ એઝાજ બાપુ કાદરી ખતીબે ઇમામ મદીના મસ્જીદ – (પંચાસિયા),
ઉપરાંત મૌલાના અબ્દુલરહીમ (પંચાસિયા), મૌલાના અશરફ (વાંકીયા), મૌલાના ગુલામ મોહમ્મદ (જૂની દેવરી) મૌલાના ગુલામ યાસીન (નવી દેવરી) ખતિબો ઇમામ (વઘાસિયા), મૌલાના સૈયદ સાજીદ બાપુ (વાંકિયા)
પણ હાજર રહેશે. આ પ્રોગ્રામ ઈદગાહનુ ગ્રાઉન્ડ પંચાસિયા તા. વાંકાનેર મુકામે યોજાનાર છે. સૌ સુન્ની મુસ્લિમ ભાઈ- બહેનોને જાહેર આમંત્રણ પાઠવેલ છે.