કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કમલ સુવાસ ન્યુઝ: વોટ કર્યા બાદ મોકલો સેલ્ફી

મતદાન કર્યા બાદ આંગળીમા શાહીનું નિશાન દેખાય તે રીતે આપની સેલ્ફીને ‘કમલ સુવાસ ન્યુઝ’ના 78743 40402 નંબર પર વોટસઅપ કરો : આપની સેલ્ફી કરાશે પોસ્ટ

વાંકાનેર: ચૂંટણી દેશનો મહાપર્વ છે જેમાં મતદાન કરવું એ ગર્વ છે. તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે મતદાન કરવું ખૂબ જરૂરી બને છે. એક મતની કિંમત અમૂલ્ય છે. રાજ્યભરમાં મતદાન થઇ રહ્યું છે. ત્યારે વાંકાનેરની જાહેર જનતાને ‘કમલ સુવાસ ન્યુઝ’ ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે આપ મતદાન કર્યા બાદ આંગળીમા શાહીનું નિશાન દેખાય તે રીતે આપની અને આપના પરિવાર અને ગ્રુપ સાથેની સેલ્ફી પાડીને મો.નં. 78743 40402 ઉપર વોટ્સએપમાં લખાણ સાથે મોકલજો. બાદમાં અમે આ સેલ્ફી ‘‘કમલ સુવાસ ન્યુઝ’’માં પોસ્ટ કરીશું.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!