વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લેતા તે સારવાર હેઠળ છે…
જાણવા મળ્યા મુજબ કાશીપર ગામે રહેતા વિજયભાઈ કરસનભાઈ કુંભાણી (ઉ.વ. ૨૬) નામના યુવાને રામપરાની વીડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઇ ગયા હતા, અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ આ બનાવની સ્થાનિક પોલીસ વાંકાનેરને જાણ કરવામાં આવી છે…