વાંકાનેર: ભાટિયા સોસાયટી ખાતે તારીખ: 9/2 /2024 ના રોજ શુક્રવારે બપોરે 12 વાગ્યે ભાટિયા સોસાયટી ખાતે
આવેલા દેવ દેવાસર મંદિર નજીક ભાટિયા સોસાયટી ખાતે ગેસ કનેક્શન લાઈનનું ખાતમુહૂર્ત વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક અગ્રણીઓ અશ્વિનભાઈ (ગાયત્રી મંદિર), તેમજ મનોહરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજા, કિશોરસિંહ ઝાલા, સદામભાઈ (જેપી રોડલાઇન્સ), ચંદુભાઈ સહિતના અગ્રણીઓ આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ સંતશ્રીના હસ્તે હિંદુ ધાર્મિક વિધિ અનુસાર કરવામાં આવ્યો હતો…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો