વાંકાનેર: મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભ 2025 કબડ્ડી રમતમાં વી. એ. મહેતા શૈક્ષણિક સંકુલ (વિદ્યાભારતી), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત “ઇનસ્કૂલ”, વાંકાનેરના વિધાર્થી U 14, U 17 ને ઓપનએજ ગ્રુપ ભાઈઓ અને શિક્ષક (કોચ) શ્રી દર્શનભાઈ દેશાણીને 



ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિસાહેબ અમૃતિયા તેમજ પશ્ચિમ ક્ષેત્રના સર સંઘચાલક શ્રી ડૉ. જયંતીભાઈ ભાડેશિયા સાહેબ, DSDO શ્રી રવીસાહેબ ચોહાણ મોરબી જીલ્લાના વિવિધ પદાધિકારી , અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તે બદલ શાળાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી, પ્રધાન આચાર્યશ્રીએ શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા….