કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખીજડીયા દૂધ મંડળીની ચૂંટણીનું પરિણામ

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલી ખીજડીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની ચૂંટણીમાં બે પેનલો સામસામે ચૂંટણી લડી રહી હતી તેમાં પૂર્વ સરપંચ હનીફભાઈ પરાસરા (ડાડા)ની પેનલના નવ સભ્યો અને તાલુકા પંચાયતના સભ્ય અલાઉદીભાઈ જલાલની પેનલના બે સભ્યો ચૂંટાઈ આવ્યા છે.

મળેલી માહિતી મુજબ ખીજડીયા દૂધ મંડળીની ચૂંટણીમાં ગામના બંને રાજકીય આગેવાનોની પેનલ સામસામે ચૂંટણી લડી રહી હતી તેમાં પૂર્વ સરપંચ ડાડાની પેનલના નવ સભ્ય ચૂંટાઈ આવતા તેઓ હવે દૂધ મંડળીનું સુકાન સંભાળશે, જયારે સામે પેનલમાંથી માત્ર બે જ સભ્ય ચૂંટાયા છે.

ચૂંટાયેલા સભ્યો :-
(૧) પરાસરા હનીફ ઇબ્રાહિમ (ડાડા)
(૨) શેરસિયા અબ્દુલકાદર અલીભાઈ
(૩) શેરસિયા ઇસ્માઇલ રસુલ
(૪) શેરસિયા ઇસ્માઇલ મામદ
(૫) માથકિયા મહેબૂબ વલી


(૬) પરાસરા મહંમદરફીક હુસેન
(૭) બાદી રહીમ નુરમામદ
(૮) શેરસિયા નઝમાબેન અનવરભાઈ
(૯) શેરસિયા ફાતમાબેન સાહિદભાઈ
(૧૦) ચૌધરી ઈમ્તિયાઝ વલીમામદ
(૧૧) મેસાણીયા ઇકબાલ રસુલ

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

Content Copying Forbidden !!

error: Content is protected !!