વાંકાનેર: તાલુકાના રાતવીરડા ગામે ક્લેઆર્ટ ફેકટરીમાં કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ તાલુકાના રાતવીરડા ગામે ક્લેઆર્ટ ફેકટરીમાં કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની પરિવારની સગીરવયની દીકરીનું મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાનો વતની સૂરજ રામભરોસા રાજભર નામનો શખ્સ લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.