કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જાણો PM મોદીનો ફોન નંબર- ઈમેલ એડ્રેસ

પીએમ મોદી સાથે કઈ રીતે થઈ શકે છે સીધો સંપર્ક?

નમો એપ પર નવ પ્રકારની સેવા મળે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM મોદી, અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. લોકો તેમને મળવા માંગે છે અને તેના માટે ઘણા કારણો હોઈ શકે છે – જેમ કે તેમના નિર્ણયોની ટીકા, પીએમ મોદીની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામ પર પ્રતિક્રિયા, ફરિયાદો અથવા ઘણી ફરિયાદો. પીએમ મોદી દેશના એવા પ્રધાનમંત્રી છે, જેમણે દેશમાં ડિજિટલ ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું છે. તે ટેક્નોલોજી દ્વારા વિકાસની વાત કરે છે અને લોકો સાથે કનેક્ટ થવા માટે દર મહિને મન કી બાત પણ કરે છે. જો તમે પણ દેશના પ્રધાનમંત્રી સાથે સંપર્ક કરવા ઈચ્છો છો તો તેના ઘણા માર્ગ છે.

ફેસબુક, ટ્વિટર વગેરે જેવા સોશિયલ મીડિયા પર પીએમ મોદીને કરોડો લોકો ફોલો કરે છે. અને તે વિશ્વના સૌથી સક્રિય અને પ્રતિભાવશીલ નેતાઓમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર સક્રિય છે. તમે તેના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો સંપર્ક કરી શકો છો.

ફેસબુક (Facebook): https://www.facebook.com/narendramodi

ટ્વિટર (Twitter): https://twitter.com/narendramodi

ઇન્સ્ટાગ્રામ (Instagram): https://www.instagram.com/narendramodi

યૂટ્યૂબ (YouTube): https://www.youtube.com/user/narendramodi

પીએમઓ ફેસબુક પેજ (PMO Facebook Page): https://www.facebook.com/pmoindia

પીએમઓ ટ્વિટર પેજ (PMO Twitter Page): https://twitter.com/pmoindia

પીએમઓ યૂટ્યૂબ ચેનલ (PMO YouTube Channel): https://www.youtube.com/pmoindia

તમે ઈચ્છો તો પીએમ મોદીને ટ્વીટમાં ટેગ પણ કરી શકો છો- @PMOIndia or @Narendramodi

દેખીતી રીતે દરેક સાથે રૂબરૂ વાત કરવી અને દરેકને જવાબ આપવો શક્ય નથી. PM માટે આવનારા સંદેશાઓ પર નજર રાખવા અને તેનો જવાબ આપવા માટે એક ટીમ છે, જેની પાસેથી તે નિયમિત અપડેટ્સ લે છે અને ઘણા સંદેશાઓ અને ફરિયાદોનો જવાબ પણ આપે છે.

ઈમેલ પર પીએમ મોદીનો સંપર્ક કરવાની રીત-
પ્રધાનમંત્રીની ઓફિસથી connect@mygov.nic.in પર ઈમેલ કરીને પણ સંપર્ક કરી શકાય છે. આ એકાઉન્ટ ખાસ કરીને જનતા સાથે વાતચીત માટે છે.

આ સિવાય પીએમ મોદી સાથે ઈમેલ આઈડી પર પણ સંપર્ક કરી શકાય છે
narendramodi1234@gmail.com and his PMO email id: connect@mygov.nic.in.

પીએમ મોદીનો પત્ર લખી સંપર્ક કરો-
જો તમે પીએમ મોદીને પત્ર લખવા ઈચ્છો છો તો તેમનો ઓફલાઇન પણ સંપર્ક કરી શકો છો.

સપનામું- Web Information Manager, South Block, Raisina Hill, New Delhi -110011 — Phone Number – +91-11-23012312

ફેક્સ (Fax) – +91-11-23019545 , 23016857.

જો તમે પીએમ મોદીને https://pmindia.gov.in દ્વારા કોઈ પત્ર લખો છો તો તમારે Honourable Prime minister of India’લખીને પત્રને તેમના સત્તાવાર એડ્રેસ residence–7, Lok Kalyan Road, New Delhi નો ઉલ્લેખ કરવો પડશે. ત્યારબાદ આ પત્ર સીધો પ્રધાનમંત્રી પાસે પહોંચી જશે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત

તમારી ફરિયાદ આ રીતે પીએમ મોદીને મોકલો-
પ્રધાનમંત્રી મોદીએ પણ જનતા સાથે વાતચીત કરવા ઈ-ગવર્નન્સ સિસ્ટમનો સહારો લીધો છે. પબ્લિક ગ્રીવન્સ માટે એક અલગ પોર્ટલ છે જેના દ્વારા તમે તમારી ફરિયાદ પીએમને મોકલી શકો છો. આ ઉપરાંત આ પોર્ટલ પર સૂચનો, પ્રતિસાદ, સમસ્યાઓ, શુભેચ્છાઓ, એપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ વગેરે પણ કરી શકાય છે.

પીએમ ઓફિસની સત્તાવાર વેબસાઇટ – https://pgportal.gov.in/pmocitizen/Grievancepmo.aspx

ફરિયાદ માટે લિંક: https://pmopg.gov.in/CitizenReforms/Registration/Index

આ છે પીએમ મોદીના ફોન નંબર-
જો તમે પીએમ નરેન્દ્ર મોદીનો સંપર્ક કરવા ઈચ્છો છો તો સૌથી સરળ રીત છે એટલે કે ફોન કરવા ઈચ્છો છો તો તેમની ઓફિસ તથા ઘરનો નંબર ઉપલબ્ધ છે. અહીં તમે ફોન પર કે ફેક્સ કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

PMO: 011-23012312
PMO Fax: 011-23016857
પીએમ મોદીના કોન્ટેક્સ નંબર: 011-23015603, 11-23018939, 011-23018668
PMO હેલ્પલાઇન: +91-1800-110-031

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં

નમો એપ:

નમો એપ અગ્રણી પ્લેટફોર્મમાંથી એક બની ગયું છે, જે ન ફક્ત યુઝર્સને દેશની પ્રગતિ પર વિચાર વ્યક્ત કરવાની અનુમતિ આપે છે, પણ તેમને જનભાગીદારી અંતર્ગત કરવામાં આવી રહેલા પ્રયાસો અને કાર્યોને પણ જોડે છે. યુઝર્સ તે ક્ષેત્ર અથવા ક્ષેત્રની પસંદગી કરી શકશે, જ્યાં તે એપ પર યોગદાન કરવા માગે છે અને રાષ્ટ્રના વિકાસ સાથે લક્ષ્‍યની દિશામાં પોતાના પ્રયાસોની નિર્દેશિત કરવાનો સંકલ્પ લઈ શકશે. તે બૈઝ પ્રાપ્ત કરવા માટે પોતાના દોસ્તો અને પરિવાર સાથે સેવા ભાવની તસવીરો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી શકશે. યુઝર્સને નવ અલગ અલગ ગતિવિધિઓમાંથી પસંદ કરી શકશે અને પોતાના દ્વારા આપવામાં આવેલી પહેલની તસ્વીર પોસ્ટ કરી શકશે. નમો એપ યુઝર્સને સ્વચ્છ ભારત, બેટી બચાઓ બેટી પઢાઓ અને કિસાન સેવા સહિત કોઈ પણ પહેલ માટે 5 રૂપિયાથી 100 રૂપિયા સુધી સુક્ષ્‍મ દાન કરવાની અનુમતિ આપે છે.
આત્મનિર્ભર- યુઝર્સ આવી એક્ટિવિટી કરતા પોતાની તસવીર શેર કરી શકશે, જે ભારતને આત્મનિર્ભર બનાવશે.
રક્તદાન- રક્તદાન કરતા વીડિયો શેર કરીને, યુઝર્સ ન ફક્ત એ લોકો માટે અમૂલ્ય યોગદાન આપશે, જેમની તેની ખાસ જરુર છે. પણ અગણિત અન્ય લોકોનેપણ એવું કરવા માટે પ્રેરણા આપશે.
કૈચ દ રેન-યુઝર્સ વર્ષા જળના સંરક્ષણ માટે સ્થાનિક/અભિનવ સમાધાનનો એક વીડિયો એક સાથે મુકી શકશે, જે કેચ દ રેન અભિયાન વિશે જાગૃતિ વધારવામાં મદદ કરશે.
ડિજિટલ ભારતનું નેતૃત્વ- યુઝર્સ પોતાના દૈનિક જીવનમાં ડિજિટલ/ટેકનિક નવાચારને અપનાવી અથવા કોઈ અન્ય વ્યક્તિને તેને અપનાવવામાં મદદ કરવાનો વીડિયો પોસ્ટ કરી શકશે.
એક ભારત, શ્રેષ્ઠ ભારત- ભારતની જીવંત વિવિધતા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે, યુઝર્સ ભારતની અનોખી ઘટનાનો જશ્ન મનાવતા વીડિયો અપલોડ કરી શકશો.
લાઈફ પ્રો પ્લાનેટ પીપલ- યુઝર્સ પીએમ મોદીને વિશ્વ સ્તર પર સ્વીકૃત મંત્ર પર્યાવરણ માટે જીવન શૈલીની દિશામાં પોતાના કામને પ્રદર્શિત કરતા તસ્વીર શેર કરી શકશો.
સ્વચ્છ ભારત- એવા વીડિયો જ્યાં લોકોને આજુબાજુના વિસ્તારની સફાઈ કરવાની પહેલ કરતા હોય.
ટીબી મુક્ત ભારત- એક ટીબી દર્દીને દત્તક લેવાનો સંકલ્પ અને પોષણ, દવા, જાગૃતિ જેવી જરુરી સેવાઓના વિતરણનું સુનિશ્ચિત કરવાનું માધ્યમ.
વોકલ ફોર લોકલ- કોઈ પણ વેપારી સાથે તસ્વીર શેર કરી શકશો, જેણે પોતાના સ્થાનિક સ્તર પર ઉત્પાદન કરેલી વસ્તુ ખરીદી હોય.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!