કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કુંવરજીભાઈ બાવળીયા કાલે વાંકાનેર તાલુકામાં

માટેલ, ઠીકરીયાળા અને મેસરીયા ગામમાં આગમન થશે

વાંકાનેર: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે તા. ૦૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વાંકાનેર તાલુકાના માટેલ ખાતે ખોડીયાર મંદીર ખાતે સામાજીક પ્રસંગે ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ ૧૫:૦૦ કલાકે વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામમાં ઠીકરીયાળા નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત ૧૫:૩૦ કલાકે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં શ્રી આપા ઝાલાની જગ્યાએ મેસરીયા નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!