કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કુંવરબાઈનું મામેરું યોજના 2023 નવી વિગતો સાથે… 

કુંવરબાઈનું મામેરું યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે, જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે. 

  • આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/– છે. 
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે. 

 કુંવરબાઈનું મામેરું યોજના 2023ના નિયમો અને શરતો 

  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર 
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹ર.૧,૫૦,૦૦૦/- છે 
  • કુંટુંબની બે (૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર 
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ. 
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. 
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે. 
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે. 

 કુંવરબાઈનું મામેરું યોજના માટે રજુ કરવાના ડોક્યુમેંટ : 

  • કન્યાનું આધારકાર્ડ 
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો 
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર 
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું) 
  • કન્યાનું આધાર કાર્ડ 
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ 
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો 
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો) 
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક) 
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો 
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર 
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ) 
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે) 
  • સ્વ-ઘોષણા (Self-Declaration) 
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો 

Content Copying Forbidden !!

error: Content is protected !!