વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કન્વેનર બેલ્ટમાં આવી જતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ આઈકા સીરામીક ફેકટરીમાં કામ કરતા મનીષભાઈ કાલિયાભાઈ ગરવાન (ઉ.21) નામના યુવાનનું કામ કરતી વખતે કન્વેનર બેલ્ટમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Menu Close

- જોધપરમાં બાળકોના ઝઘડામાં કાકાએ પાઇપ માર્યો
- બીજા સાથે વાત કરતી હોવાની શંકાએ પત્નીને ઢીબી
- અજાયબી! બે મહિના પહેલાની ચોરીની હવે ફરિયાદ નોંધાઈ !!
- અમરસરમાં ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારી: 21 આરોપી
- ગારીડા-મહીકા વચ્ચે ટ્રક ટેકર સાથે આઇશર ગાડી અથડાઈ
- માર્કેટચોકમાં પૂજા પાન વાળાને પાઇપ માર્યો
- ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો
Latest News