વાંકાનેર: અહીંના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા એક મહિલાને બાઇક પરથી પડી જતા ઇજા થઇ છે…
જાણવા મળ્યા મુજબ લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા હસીનાબેન અબ્દુલભાઈ મજીદ નામના ૫૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને બજારમાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓને ચક્કર આવતા બાઈકમાંથી નીચે પડી જતા થાપાના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ થતા મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા….