કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ખેડૂતોને દિવસના લાઈટ આપવા લાલપર-લિંબાળાની માંગ

દારૂ અને ટ્રાફિક નિયમ ભંગ અંગેના ગુન્હા

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારનામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે દીપડાના હિંસક પ્રાણીઓના આંટાફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે વીડી વિસ્તારની નજીકમાં જ આવતા વાંકાનેરના લાલપર તથા લિબાળા ગામના ખેડૂતો દ્વારા ગઈ કાલે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી અને પ્રાણીઓના ત્રાસ વચ્ચે ખેડૂતોને રાત્રીના બદલે દિવસના સમયે વીજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી હતી….


બાબતે લાલપર તથા લિબાળા ગ્રામ પંચાયત દ્વારા વાંકાનેર પીજીવીસીએલ કચેરીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં હિંસક પ્રાણીઓનો ત્રાસ હોય, જેમાં ખેડૂતોને ખેતીવાડી ફીડરમાં રાત્રીના સમયે પાવર મળતો હોય, જેથી રાત્રીના સમયે ખેડૂતો પર સતત આવા હિંસક પ્રાણીઓના હુમલાનો ખતરો હોવાના કારણે આ બંને ગામોના ખેડૂતોને દિવસના સમયે વીજ પુરવઠો આપવા માંગ કરવામાં આવી હતી….

દારૂ અંગેના ગુન્હા:
(1) પંચાસિયાના દેવાભાઇ રાયમલ કોંઢીયા અને (2) નવાપરા વાંકાનેરના હાર્દિક વિજયભાઈ સંખેસરીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો.

પીધેલ:
(1) વાંકાનેર દેલવાડીયાના દવાખાના પાછળ જૂની પોટરી લાઈનમાં રહેતા કરણ સનમૂગમ નાયકર મદ્રાસી (2) જુના ઢુવાના પ્રકાશ ઉર્ફે પબતભાઈ વિભાભાઇ ખુસલા અને (3) નવાપરા વાસુકી મંદિર પાસે રહેતા કૌશિક ઉર્ફે કવલો હેમુભાઈ કૂણપરા પીધેલ પકડ્યા હોવાની માહિતી પોલીસ સ્ટેશનેથી મળી છે
ટ્રાફિક ભંગ:
(1) ગારિયાના જીવણભાઈ કરમશી ઝપડા જાતે ભરવાડ (2) જીનપરા શેરી નં 12 માં રહેતા સુનિલ રમેશભાઈ રાણાવાડિયા અને (3) રાજાવડલાના મકબુલ અક્બરભાઈ બ્લોચ સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ કાર્યવાહી….

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!