કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કાળ ચક્ર: વાંકાનેર વિસ્તારમાં આપઘાતના ત્રણ બનાવ

લાલપરના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાધો

કારણ અકબંધ

વાંકાનેર: તાલુકાના લાલપર ગામ ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર જનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે…


મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામે રહેતા સદામભાઈ અલ્લારખાભાઈ દલવાણી (ઉંમર વર્ષ ૩૪) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થળનું પંચનામું કરી, યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!