કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેરથી એચ. એ. જાડેજા કચ્છ (પૂર્વ) માં મુકાયા

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં તાજેતરમાં જ પીએસઆઈમાંથી પ્રમોશન મેળવનાર 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બઢતી બાદ બદલી કરી પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બિન હથિયારધારી 518 પીઆઇની પણ બદલી કરવામાં આવી છે, જેઓ ત્રણ વર્ષથી વધુ સમય સુધી એક જ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હતા…
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીઆઇની બદલીઓ
એન. આર. મકવાણા : એસઓજી પીઆઈની અમદાવાદ શહેરમાં બદલી
મયંક પી. પંડ્યા : એલસીબી પીઆઈની ૫. રે. વડોદરા બદલી
કે. જે. માથુકિયા : એલઆઈબી પીઆઈની સાબરકાંઠા ખાતે બદલી
પી. એચ. લગધીરકા : ટ્રાફિક શાખામાંથી બનાસકાંઠા બદલી
એચ. એ. જાડેજા : વાંકાનેરથી કચ્છ (પૂર્વ) ખાતે બદલી
નયન એ. વસાવા : મોરબીથી ભરૂચ બદલી
કે.એમ. છાસિયા : ટંકારાથી સુરત ખાતે બદલી
વી.પી. ગોલ : અમરેલી ખાતે બદલી
પી.ડી. સોલંકી : મોરબીથી સાયબર સેન્ટર ખાતે બદલીવાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો
મોરબીમાં પાંચ નવા પીઆઈની નિમણૂક કરાઇ…
જે.ડી. ઝાલા : જી.પી.એ.- કરાઈ ખાતેથી મોરબી નિમણૂક
એન. એસ. ઘેટિયા: મહેસાણાથી મોરબી બદલી
જે. એસ. ગામીત : રાજકોટ શહેરથી મોરબી બદલી
વી. એસ. સિંઘવ : આણંદથી મોરબી નિમણૂક
એસ. પી. જાડેજા : ઇન્ટેલિજન્સ વિભાગમાંથી મોરબી બદલી…
આ સાથે જ મોરબી જીલ્લામાંથી પીએસઆઇ માંથી પીઆઇ તરીકે બઢતી મેળવનાર પીઆઇને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે…
ધર્મિષ્ઠા વી. કાનાણી : વલસાડ
પુષ્પાબેન આહીર : CID ક્રાઈમ
નારણ ગઢવી : સાઈબર સેન્ટર ઓફ એક્સીલેન્સ
વિજય પરમાર : CID ક્રાઈમ
જયદીપસિંહ સરવૈયા : હાલ પશ્ચિમ કચ્છ (ભુજ) ખાતેથી મોરબી ખાતે નિમણૂક કરાઇ…

Content Copying Forbidden !!

error: Content is protected !!