વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયેલ છે.
વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના ધર્મપત્ની અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી જ્યોત્સનાબેન સોમાણીનુ દુઃખદ અવસાન થયેલ છે તેમની સમશાન યાત્રા તેમના નિવાસસ્થાનેથી આજે તા. 4/11/2023ના સવારે 10:00 કલાકે નીકળશે…